ગુજરાત ST ના ભાડા માં વધારો, રૂ. ૧ થી લઈને ૬ સુધીનો વધારો, 15 લાખ લોકો ને સીધી અસર

ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા ચલાવતી બસ સેવાના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. 2014 બાદ પહેલીવાર ભાડામાં વધારો કરાયો હોવાનો નિગમ દ્વારા દાવો કરવામાં આવ્યો છે. આ લાગૂ થનારા ભાડામાં રૂ.…

FSL રિપોર્ટ માં થયો ખુલાસો, મારવાડી યુનિવર્સીટી માં મળી આવેલા છોડ ગાંજાના જ હતા, NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ

રાજકોટ મોરબી હાઈવે પર આવેલી મારવાડી યુનિવર્સિટીના કેમ્પસમાંથી મળેલા શંકાસ્પદ છોડ ગાંજાના જ હોવાનો FSL રિપોર્ટમાં ખુલાસો થયો છે. જેને લઇને કુવાડવા પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી રાજકોટ શહેર…

જુનાગઢ માં પોલીસ-રેસ્ક્યુ ટીમ ની સરાહનીય કામગીરી, ૫ કલાકથી કાટમાળ હટાવવાની કામગીરી યથાવત, દટાયેલા લોકોની શોધખોળ ચાલુ

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં શનિવારે મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી કહેર વરસાવતાં શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. શહેરના રહેણાક વિસ્તારમાં લોકોએ અત્યારસુધી ક્યારે ન જોઈ હોય એવી આફત જોઈ હતી.…

પાઈલટે કહ્યું મારો ટાઈમ પૂરો, વિમાન નહીં ઉડાડું, પાઇલેટ ની જીદ ના કારણે ત્રણ સાંસદ સહિત 100 મુસાફરો રઝળ્યા

રાજકોટથી દિલ્હી જતી ફ્લાઈટમાં રવિવારે રાત્રે અજીબોગરીબ ઘટના બની હતી. દિલ્હીથી એર ઇન્ડિયાની ફ્લાઈટ તેના નિર્ધારિત સમયે રવિવારે સાંજે આવી હતી અને રાત્રે 8 વાગ્યે રાજકોટથી દિલ્હી જવાની હતી, પરંતુ…